રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 ઑગસ્ટ, 2026| Super Admin

ભીલડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

ભીલડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

આગામી સમયમાં મુસ્લિમ બિરાદરોનો  તહેવાર" ઇદે મિલાદ"અને હિન્દુ ભાઈના તહેવાર. રક્ષાબંધન.અને જન્માષ્ટમી જેવા  તહેવારો આવતા હોઈ તેને અનુલક્ષીને ભીલડી પોલીસ સ્ટેશનના પી.આઇ.પી.આર. મારું  એ રવિવારના દિવસે ભીલડી પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી.જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી આવનાર તહેવારો શાંતિ અને ભાઇચારાથી ઉજવવાનો સંકલ્પ લીધો હતો.

આ શાંતિ સમિતિમાં ભીલડી વેપારી એસોસિયનના પ્રમુખ ડૉ.એ.ભરત કે પટેલ . જૂની ભીલડી પૂર્વ સરપંચ મનુભાઇ જોષી. નવી ભીલડી પૂર્વ સરપંચ મહેશભાઈ મોદી. ઇદ્રીશભાઈ મેમણ . અબ્બાસ ભાઈ મોગલ. શાંતિ સમિતિના સભ્ય રઘુભાઈ ટી રાજગોર.  ભીલડી પ્રેસ ક્લબના પ્રમુખ કંચનજી ઠાકોર વિગેરે હાજર રહ્યા હતા.

ટેગ્સ:#Bhildi

સંબંધિત સમાચાર