પાટણ શહેરના જુના પાવર હાઉસ ખાતેની તમામ સેવાઓ જીઈબી તંત્ર દ્વારા બંધ કરી તમામ સુવિધાઓને ચાણસ્મા હાઈવે પર નવનિર્માણ કચેરીમાં કાયૅરત બનાવતાં જુના પાવર હાઉસ વિસ્તારના રહીશોને અનેક હાલાકી ભોગવવાનો વારો આવતા વિસ્તારના રાજકીય અને સામાજિક આગેવાનો સહિત વિસ્તારના રહીશો દ્રારા જુના પાવર હાઉસ ખાતે બંધ કરવામાં આવેલ સુવિધાઓ પુનઃ ચાલુ કરવાની માગ સાથે સહી અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું. જે સહી ઝુંબેશ દરમિયાન વિસ્તારના લોકોએ પોતાના હસ્તાક્ષર કરી અભિયાન ને સમથૅન આપ્યું હતું. ત્યારે આ સહિ ઝુંબેશ અભિયાન દરમિયાન એકત્ર કરવામાં આવેલ સહિઓ સાથે નું આવેદનપત્ર ગુરૂવારે વિસ્તારના રાજકીય સામાજિક આગેવાનો સહિત ના રહિશોએ જિલ્લા કલેક્ટર અને જીઈબીના અધિકારી સાથે સ્થાનિક ધારાસભ્યને સુપ્રત કરી પોતાની રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ જુના પાવર હાઉસની સેવાઓ પુનઃ ચાલુ કરવાની માગ સાથે આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરતાં રહિશો..!

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan#local residents#District Collector#Community Advocacy#Social Leaders#Public Services#political leaders#Community Campaign#Signature Campaign#Old Power House#GEB System#Service Resumption Petition#MLA Submission#Hardship Issues#Facility Closure
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
