રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ3 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ પાલિકા દ્વારા તમામ બાકી વેરા મિલકત ધારકો સામે કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસની માંગ

પાટણ પાલિકા દ્વારા તમામ બાકી વેરા મિલકત ધારકો સામે કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસની માંગ

પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં બાકી વેરા મિલકત ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરી કેટલીક મિલકતોને સીલ કરી બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરાની રકમ ભરપાઈ કરવાની કામગીરીને સૌએ સરાહની લેખાવી છે. ત્યારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ પણ આ બાકી વેરા વસુલાતની કામગીરીને આવકારદાયક લેખાવી પાટણ શહેરમાં કેટલાક રાજકીય આગેવાનોની મિલકતો તેમજ કેટલીક સરકારી કચેરીઓની પણ વેરાની બાકી રકમની વસુલાત કરવા પાલિકા દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર આવા લોકોની પાસેથી પણ બાકી વેરાની વસૂલાત માટે નકકર કામગીરી કરવામાં આવે અને પાટણ નગરપાલિકાને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવામાં આવે તેવી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર