વાવ થરાદ જિલ્લા પોલીસ પેરોલ સ્કોડના પોલીસ સ્ટાફ મિત્રો નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન વાવના પ્રતાપપુરા ગામની સીમમાં એમેઝ ગાડી નંબર જીજે 27 એ.પી 1527 ની ડેકીમાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 430 બોટલ ભરેલી ઝડપાઇ હતી. ગાડી તેમજ દારૂની કુલ કિંમત મળી રૂ.506881 ની કિંમતનો મુદ્દામાલ કબઝે લઈ બંને આરોપીમાં સુરેશસિંહ ભવરસિંહ રાવ (બારોટ) તેમજ પવન રતન પ્રજાપતિ બને વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વાવમાં પેરોલ સ્કોડ પોલીસે 5 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરની વજાપુર માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાયા
2 દિવસ પહેલા
વાવ-થરાદસુઇગામ તાલુકાના કોરેટી ગામની કેનાલમાં પાણી છોડાયું : ખેડૂતોમાં આનંદની લાગણી
2 દિવસ પહેલા
વાવ-થરાદભાભર વિસ્તારમાંથી એલ્યુમિનિયમ તારના બંડલ સાથે એક ઈસમ ઝડપાયો
4 દિવસ પહેલા
વાવ-થરાદથરાદની નર્મદા કેનાલમાં ખાબકેલા આખલાનું રેસ્ક્યુ: ફાયર બ્રિગેડની નંદીને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી
1 અઠવાડિયા પહેલા
