રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2025| Super Admin

પાલનપુરથી 30 કી.મીના અંત્તરે આવેલુ પાણીયારી ચોમાસામાં કુદરતી સૌદર્ય સોળેકળાએ ખીલ્યુ

પાલનપુરથી 30 કી.મીના અંત્તરે આવેલુ પાણીયારી ચોમાસામાં કુદરતી સૌદર્ય સોળેકળાએ ખીલ્યુ
પ્રકૃતિના ખોળે આવેલું પાણીયારી પર્યટકોનું ફેવરેટ સ્થળ જોવા મળ્યુ; થી 30 કિલોમીટરના અંત્તરે આવેલું પાણીયારી સ્થળ ચોમાસાની સિઝનમાં પર્યટકો માટે ફેવરેટ સ્થળ માનવામાં આવી રહ્યું છે જ્યાં પર્યટકો દૂર દૂરથી આ કુદરતી નજારાને માણવા આવી રહ્યા છે. પાલનપુર થી 30 કી. મી ના અંતરે કુદરતી સૌંદર્ય ભરેલું પાણીયારી આવેલું છે આ પાણીયારી પર નેચરલી ગ્રીનરી સાથે પહાડોમાંથી ધોધ વહેતો હોવાથી ધોધમાં પર્યટકો સ્નાન કરવા માટે આવી રહ્યા છે આ પર્યટક સ્થળ કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું હોવાથી લોકો આ સ્થળને વધુ પસંદ કરતા હોય છે.પર્યટકો માટે આ સ્થળ ફેવરેટ માનવામાં આવે છે તેમજ પર્યટકો પરિવાર સાથે મિત્રો સાથે આવી દિવસ પસાર કરતા હોય છે લોકો રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં પાણીયારી આવીને અને ધોધ નીચે સ્નાન કરી આનંદ પ્રમોદ માણતા જોવા મળ્યાં હતાં.

સંબંધિત સમાચાર