પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જોરાવરસિંહ ડાભીનું પાલનપુર ડીવાયએસપી, ડો.જે.જે.ગામીતના હસ્તે ઘરફોડ ચોરીના ગુના ડિટેકશન કરવા બદલ પ્રશંસાપાત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
પાલનપુરના પોલીસ કર્મીને ડીવાયએસપીના હસ્તે પ્રશંસાપાત્ર એનાયત કરાયું

ટેગ્સ:#Community Safety#Palanpur Police#Crime Detection#Burglary Investigation#Police Commendation#Law Enforcement Recognition#Jorawar Singh Dabhi#DySP Dr. J.J. Gamit
સંબંધિત સમાચાર
બનાસકાંઠાNDPS કેસના ફરાર આરોપીની પાલનપુરમાંથી ધરપકડ
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં પોલીસના દરોડા: ૨ જુગારીઓ ઝડપાયા, ૩ ફરાર
23 કલાક પહેલા
બનાસકાંઠાતેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત ડીસા ઉત્તર પોલીસે ખોવાયેલા ૩ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
23 કલાક પહેલા
બનાસકાંઠાડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી
23 કલાક પહેલા
