. સિક્યુરિટી ગાર્ડને સતર્ક રહેવા સૂચના આપવા કહ્યું. વિશેષમાં, સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય લોકોની માહિતી પોલીસને આપવા જણાવ્યું, જેથી પોલીસ તેમની ચકાસણી કરી શકે.પશ્ચિમ પોલીસે અત્યાર સુધીમાં 60થી વધુ વ્યક્તિઓનું વેરિફિકેશન કર્યું છે અને તપાસ ચાલુ છે. આ પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી ઘટાડવામાં મદદ મળશે અને રહેવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે.ઉનાળુ વેકેશનમાં ચોરીની ઘટનાઓ રોકવા પાલનપુર પોલીસનું પગલું

સોસાયટીના આગેવાનો સાથે PI ની બેઠક, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના: પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના PI પી.આર. મારુએ ઉનાળુ વેકેશન દરમિયાન સંભવિત ચોરીની ઘટનાઓને રોકવા માટે મહત્વનું પગલું લીધું છે. તેમણે પોલીસ સ્ટેશન વિસ્તારની વિવિધ સોસાયટીના પ્રમુખ, મહામંત્રી અને આગેવાનો સાથે હાઈવે પર આવેલી હોટલમાં બેઠક યોજી.વેકેશન દરમિયાન ઘણા લોકો પોતાના વતન કે પ્રવાસે જાય છે અને ઘરમાં કિંમતી સામાન તેમજ રોકડ રકમ મૂકીને જતા હોય છે. આ સમયે ચોરીની ઘટનાઓ વધુ બને છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને PI એ સોસાયટીના આગેવાનોને કેટલાક મહત્વના સૂચનો કર્યા. તેમણે દરેક સોસાયટીમાં CCTV કેમેરા લગાવવા અને સિક્યુરિટી વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું
. સિક્યુરિટી ગાર્ડને સતર્ક રહેવા સૂચના આપવા કહ્યું. વિશેષમાં, સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય લોકોની માહિતી પોલીસને આપવા જણાવ્યું, જેથી પોલીસ તેમની ચકાસણી કરી શકે.પશ્ચિમ પોલીસે અત્યાર સુધીમાં 60થી વધુ વ્યક્તિઓનું વેરિફિકેશન કર્યું છે અને તપાસ ચાલુ છે. આ પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી ઘટાડવામાં મદદ મળશે અને રહેવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે.
Google પર રખેવાળને પસંદ કરો
. સિક્યુરિટી ગાર્ડને સતર્ક રહેવા સૂચના આપવા કહ્યું. વિશેષમાં, સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય લોકોની માહિતી પોલીસને આપવા જણાવ્યું, જેથી પોલીસ તેમની ચકાસણી કરી શકે.પશ્ચિમ પોલીસે અત્યાર સુધીમાં 60થી વધુ વ્યક્તિઓનું વેરિફિકેશન કર્યું છે અને તપાસ ચાલુ છે. આ પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી ઘટાડવામાં મદદ મળશે અને રહેવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે.ટેગ્સ:#vigilance#Public Awareness#security measures#Community Safety#Palanpur Police#Police Initiatives#Local Law Enforcement#Theft Prevention#Summer Vacation#CCTV Installation#Crime Reduction#Society Leaders Meeting#Resident Safety#Migrant Verification#Property Security
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
4 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
