જ્યારે શહેરમાં જીર્ણ હાલતમાં આવેલી રહેણાંક મિલ્કતો કે જેની વસુલાત થાય તેવી ન હોય તેવી મિલ્કતોનું.માંગણા બિલ વંચાણે લઈ રજીસ્ટરમાંથી રદ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત યુડીપી 88 અંતર્ગત રૂ.8 કરોડની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામોને મંજૂરી અપાઈ હોવાનું કારોબારી ચેરમેન પિયુષ પટેલે જણાવ્યું હતું.આ કારોબારીની બેઠકમાં પાલનપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન, કારોબારી કમિટીના સદસ્યો અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભંગારની હરાજી અને જૂના રેકર્ડનો નિકાલ કરાશે
કારોબારીની બેઠકમાં પાલનપુર નગરપાલિકાના જુના રેકર્ડ રૂમમાં પડેલ રેકર્ડ જીર્ણ હાલતમાં હોઈ નિકાલ કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે પાલિકામાં પડેલ માલ સમાન ભંગારની હરાજી કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર તથા બ્રિજ ના પીલ્લરો પર જાહેરાતના બેનર્સ લગાવવાના ભાવો મંજૂર કરાયા હતા.
પાલનપુર પાલિકાનું 2026-27નું રૂ.83 કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કરાયું

ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની કારોબારી કમિટીની આજરોજ બેઠક યોજાઈ હતી. જેમાં સને- 2026-27નું રૂ.83 કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. આ ઉપરાંત વિવિધ વિકાસના કામોને બહાલી અપાઈ હતી.ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની કારોબારી કમિટીની બેઠક કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં નગરપાલિકાનું રૂ.83 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. જેને સાધારણ સભામાં મંજુર કરવા માટે બહાલી આપવામાં આવી હતી.
જ્યારે શહેરમાં જીર્ણ હાલતમાં આવેલી રહેણાંક મિલ્કતો કે જેની વસુલાત થાય તેવી ન હોય તેવી મિલ્કતોનું.માંગણા બિલ વંચાણે લઈ રજીસ્ટરમાંથી રદ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત યુડીપી 88 અંતર્ગત રૂ.8 કરોડની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામોને મંજૂરી અપાઈ હોવાનું કારોબારી ચેરમેન પિયુષ પટેલે જણાવ્યું હતું.આ કારોબારીની બેઠકમાં પાલનપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન, કારોબારી કમિટીના સદસ્યો અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભંગારની હરાજી અને જૂના રેકર્ડનો નિકાલ કરાશે
કારોબારીની બેઠકમાં પાલનપુર નગરપાલિકાના જુના રેકર્ડ રૂમમાં પડેલ રેકર્ડ જીર્ણ હાલતમાં હોઈ નિકાલ કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે પાલિકામાં પડેલ માલ સમાન ભંગારની હરાજી કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર તથા બ્રિજ ના પીલ્લરો પર જાહેરાતના બેનર્સ લગાવવાના ભાવો મંજૂર કરાયા હતા.
જ્યારે શહેરમાં જીર્ણ હાલતમાં આવેલી રહેણાંક મિલ્કતો કે જેની વસુલાત થાય તેવી ન હોય તેવી મિલ્કતોનું.માંગણા બિલ વંચાણે લઈ રજીસ્ટરમાંથી રદ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત યુડીપી 88 અંતર્ગત રૂ.8 કરોડની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામોને મંજૂરી અપાઈ હોવાનું કારોબારી ચેરમેન પિયુષ પટેલે જણાવ્યું હતું.આ કારોબારીની બેઠકમાં પાલનપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન, કારોબારી કમિટીના સદસ્યો અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભંગારની હરાજી અને જૂના રેકર્ડનો નિકાલ કરાશે
કારોબારીની બેઠકમાં પાલનપુર નગરપાલિકાના જુના રેકર્ડ રૂમમાં પડેલ રેકર્ડ જીર્ણ હાલતમાં હોઈ નિકાલ કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે પાલિકામાં પડેલ માલ સમાન ભંગારની હરાજી કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર તથા બ્રિજ ના પીલ્લરો પર જાહેરાતના બેનર્સ લગાવવાના ભાવો મંજૂર કરાયા હતા.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
6 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
6 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
7 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા