રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા-પાલનપુર હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ, વાહન ચાલકો અટવાયા

ડીસા-પાલનપુર હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ, વાહન ચાલકો અટવાયા

ડીસા-પાલનપુર હાઇવે પર દીપક હોટલ નજીક ભારે ટ્રાફિક ચક્કાજામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેથી કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઈ જતાં અનેક મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર