રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યા પર ડસ્ટબિન મુકાયા

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યા પર ડસ્ટબિન મુકાયા

પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં આઇડીબીઆઈ બેન્ક પણ આ અભિયાનમાં જોડાઇ છે.  અને પાલિકાને ડસ્ટબીન આપવામાં આવ્યા છે. જેથી પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહિત નગર સેવકોની ટીમ દ્વારા શહેરની જુદી જુદી જગ્યાઓ પર સર્વે કરી જ્યાં વધુમાં વધુ લોકો કચરો નાખતા હોય તેવી જગ્યાઓને વેરીફાઈ કરી તે જગ્યા પર ડસ્ટબીન મુકાવી લોકોને સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં નાખવા જણાવવામાં આવી રહ્યું છે. આનાથી લોકો જાહેરમાં કચરો નાખવાની જગ્યાએ આ ડસ્ટબિનમાં કચરો નાખશે. જેને પાલિકા દ્વારા નિયમિત ખાલી કરવામાં આવશે જેથી લોકો જાહેરમાં કચરો નાખવાની જગ્યાએ ડસ્ટબિનમાં કચરો નાખી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનશે.

સંબંધિત સમાચાર