આ સમગ્ર ઘટનાની જાણ થતા વિદ્યાર્થીના પિતાએ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સને આધારે આરોપીઓના લોકેશન રાજસ્થાનના જયપુરમાં મળતા પોલીસે આ ચારેય ઠગને ઝડપી પાડ્યા છે.
ચારેય આરોપીઓ
જુગલ ભગીરથ સુથાર
દીપક ભગીરથ સુથાર
સુનિલ સુરેન્દ્રનગર જાટ
પ્રદીપ મામચંદ જાટ
(તમામ આરોપીઓ રાજસ્થાનના)
જોકે આરોપીઓ પણ વિદ્યાર્થી છે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવી અને છેતરપિંડી આચરતા તેઓ પણ કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા છે. ત્યારે આ સોશિયલ મીડિયા યુગમાં અલગ અલગ માધ્યમો દ્વારા અપાતી લોભામણી લાલચોમાં આવી જઈને અનેક લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે.બનાસકાંઠા14 જૂન, 2025
ઓનલાઈન છેતરપિંડી; ડીસામાં વિદ્યાર્થી સાથે લાખોની છેતરપિંડી, ચાર આરોપીઓ જબ્બે

આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓનલાઈન છેતરપિંડીમાં અનેક લોકો ભોગ બની રહ્યા છે. લોકો ઓનલાઈન છેતરપિંડીમાં ફસાઈ જાય છે અને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ એક વિદ્યાર્થી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. વિદ્યાર્થીએ ઓનલાઈન છેતરપિંડીમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે.
જોકે સરકારની જાહેરાત બાદ પણ લોકો લાલચમાં આવી ઠગાઈ જતા હોય છે અને ભોગ બનતા હોય છે. ત્યારે કંઈક આવો જ કિસ્સો બનાસકાંઠામાં પણ સામે આવ્યો છે, ડીસાના એક વિદ્યાર્થી સાથે 9.97 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના જોઈએ તો ડીસા ખાતે રહેતા આ વિદ્યાર્થીએ ઓનલાઈન ગેમિંગ મશીન લિંક મારફતે જાહેરાત જોઈ હતી, જે મશીન તેની કિંમત કરતા સસ્તું આપવાની જાહેરાત હતી અને આ જાહેરાતને જોઈ અને આ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમીંગ મશીન ખરીદવાની લાલચમાં માત્ર એક માસના અંતરે 9.97 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. રાજસ્થાનના હનુમાન ગઢમાં રહેતી ઠગ ટોળકી કે જે ડીસાના વિદ્યાર્થી પાસેથી ગેમિંગ મશીન PS 5 આપવાની વાત કરી અલગ અલગ સમયે પૈસા મગાવ્યા હતા.
જે ઠગોએ આ ઓનલાઈન સાયબર ક્રાઈમ કર્યું છે તેઓ પણ વિદ્યાર્થી છે અને રાજસ્થાનમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને તેઓએ આ યૂટ્યૂબ લીંક મારફતે લોકો સાથે છેતરપિંડી કરવા માટે એક લિંક બનાવી હતી અને તેમાં તેમનો નંબર પણ આપ્યો હતો અને આ લિંકમાં ડીસાનો વિદ્યાર્થી ફસાયો હતો અને ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચમાં આરોપીઓએ આ વિદ્યાર્થીના ફોનના એક્સેસ મેળવી લીધા હતા અને ઓટીપી અને ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે આ વિદ્યાર્થીના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઓછા થતા તેના પિતાને ખબર પડી હતી અને તેની તપાસ હાથ ધરતા પોતાનો દીકરો સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે અને લાખો રૂપિયા ગુમાવ્યા છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતા વિદ્યાર્થીના પિતાએ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સને આધારે આરોપીઓના લોકેશન રાજસ્થાનના જયપુરમાં મળતા પોલીસે આ ચારેય ઠગને ઝડપી પાડ્યા છે.
ચારેય આરોપીઓ
જુગલ ભગીરથ સુથાર
દીપક ભગીરથ સુથાર
સુનિલ સુરેન્દ્રનગર જાટ
પ્રદીપ મામચંદ જાટ
(તમામ આરોપીઓ રાજસ્થાનના)
જોકે આરોપીઓ પણ વિદ્યાર્થી છે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવી અને છેતરપિંડી આચરતા તેઓ પણ કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા છે. ત્યારે આ સોશિયલ મીડિયા યુગમાં અલગ અલગ માધ્યમો દ્વારા અપાતી લોભામણી લાલચોમાં આવી જઈને અનેક લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતા વિદ્યાર્થીના પિતાએ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સને આધારે આરોપીઓના લોકેશન રાજસ્થાનના જયપુરમાં મળતા પોલીસે આ ચારેય ઠગને ઝડપી પાડ્યા છે.
ચારેય આરોપીઓ
જુગલ ભગીરથ સુથાર
દીપક ભગીરથ સુથાર
સુનિલ સુરેન્દ્રનગર જાટ
પ્રદીપ મામચંદ જાટ
(તમામ આરોપીઓ રાજસ્થાનના)
જોકે આરોપીઓ પણ વિદ્યાર્થી છે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવી અને છેતરપિંડી આચરતા તેઓ પણ કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા છે. ત્યારે આ સોશિયલ મીડિયા યુગમાં અલગ અલગ માધ્યમો દ્વારા અપાતી લોભામણી લાલચોમાં આવી જઈને અનેક લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે.ટેગ્સ:#legal action#Cyber crime#Online fraud#Financial fraud#fraud prevention#Victim Support#Online Safety#Arrested Accused#cyber police investigation#Deesa Student Cheated#Social Media Scams#Gaming Machine Scam#Rajasthan Thugs#OTP Theft#Youth and Cyber Crime
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
5 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
