રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 જૂન, 2025| Super Admin

બનાસકાંઠામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

બનાસકાંઠામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો
પાલનપુરમાં 65 વર્ષીય વૃદ્ધ થયા કોરોનાગ્રસ્ત ; બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ દેખા દીધા બાદ આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો. જેથી કોરોના એક્ટિવ કેસની સંખ્યા 02 પર પહોંચી છે. અગાઉ 03 કોરોના એક્ટિવ કેસ હતા. જેમાં 02 લોકોએ કોરોનાના જંગમાં જીત મેળવતા માત્ર 01 કોરોના એક્ટિવ કેસ રહ્યો હતો. જોકે, 65 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને હોમ એસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 02 થઈ છે. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં એક 65 વર્ષીય વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેથી પાલનપુરમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જેથી એક્ટિવ કેસની સંખ્યા 02 પર પહોંચી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના ડો.ભારમલભાઈ પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર