રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા24 જાન્યુઆરી, 2025| Super Admin

હિંમતનગર પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવતર પહેલ; 350 કિલો પ્લાસ્ટિક જપ્ત

હિંમતનગર પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવતર પહેલ; 350 કિલો પ્લાસ્ટિક જપ્ત

હિંમતનગર નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક નવતર પહેલ શરૂ કરી છે. આ યોજના અંતર્ગત નાગરિકો એક કિલો પ્લાસ્ટિક જમા કરાવે તો તેમને બદલામાં એક કપડાની થેલી આપવામાં આવે છે. યોજનાના પ્રથમ બે દિવસમાં જ 8 શહેરીજનોએ 12 કિલો પ્લાસ્ટિક જમા કરાવ્યું છે.નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, પાલિકાએ શહેરમાં પ્લાસ્ટિક વિરોધી અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન અંતર્ગત લારી-ગલ્લા અને દુકાનોમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પાલિકાની વિવિધ ટીમો દ્વારા 350 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 12,000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ નવી પહેલ અંતર્ગત, નાગરિકો ફાયર સ્ટેશન ખાતેની આરોગ્ય વિભાગની ઓફિસમાં પ્લાસ્ટિક જમા કરાવી શકે છે. પાલિકા દ્વારા આપવામાં આવતી કપડાની થેલીઓ પર જાગૃતિના સંદેશા પણ છાપવામાં આવ્યા છે. પાલિકાનું લક્ષ્ય છે કે ગૃહિણીઓ આ કપડાની થેલીઓનો ઉપયોગ બજાર જતી વખતે કરે, જેનાથી પ્લાસ્ટિકના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે.

સંબંધિત સમાચાર