રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 માર્ચ, 2025| Super Admin

ડીસા એપીએમસીમાં નવા જીરાની આવક શરૂ-પ્રતિ મણ જીરાનો ભાવ 3500 થી 4150 રૂપિયા નોધાયો

ડીસા એપીએમસીમાં નવા જીરાની આવક શરૂ-પ્રતિ મણ જીરાનો ભાવ 3500 થી 4150 રૂપિયા નોધાયો
ડીસા એપીએમસીમાં ચાલુ વર્ષે નવા જીરાની આવક શરૂ થઈ છે. બુધવારે ડીસામાં 300 બોરીથી વધુની આવક અને પ્રતિ મણ જીરાનો ભાવ રૂ.3500 થી 4150 નોધાયો છે. ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસામાં શિયાળુ પાકની આવક શરૂ થવા પામી છે. ડીસા એપીએમસીમાં હાલમાં ખુખ્યત્વે રાયડો, એરંડા, તેમજ રાજગરા સહિતના પાકની આવક નોંધપાત્ર થઈ રહી છે. ખેડૂતોને ઘર આંગણે જ પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડીસા એપીએમસીના સેક્રેટરી અમૃતભાઈ જોષીની દેખરેખ હેઠળ જાહેર હરાજી દ્વારા ખેડૂતોના માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બુધવારથી નવા જીરાની પણ આવકની શરૂઆત થઈ છે. ડીસા એપીએમસીમાં 300 બોરી થી વધુની આવક અને પ્રતિ મણ જીરાનો ભાવ 3500 થી 4150 નોધાયો છે. તેમ ડીસા એપીએમસીના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર