76 માં પ્રજાસત્તાક દિવસની ડીસા તાલુકાના મુડેઠા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પાવર ગ્રીડ બનાસકાંઠાની ટીમે ગુજરાતના સૌથી ઊંચા ટ્રાન્સમિશન ટાવર (126 મીટર ઉંચા, 320 MT વજનના અને 15 કામકાજના દિવસોમાં ઉભા કરાયેલા 765 કેવી બનાસકાંઠા - અમદાવાદ લાઇન ના ટાવર નંબર 17/0 પર ગર્વથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો જેમાં જમીન માલિક વિરમસંગ નરસંગજી અને સ્થાનિક ગ્રામજનોની પુરા દિલથી સહભાગીતાએ આ ઉજવણીને એક ઐતિહાસિક ઘટના બનાવી છે. જે હિસ્સેદારોના સંતોષ માટે પાવર ગ્રીડ ની ટીમની પ્રતિબદ્ધતા માં આગળ વધે છે જે પ્રસંગે મુડેઠા પાવરગ્રીડ તરફ થી અભિષેક - સિનિયર જનરલ મેનેજર, ડીજીએમ પંકજકુમાર ગુપ્તા તથા એન્જિનિયર સંજયભાઈ રાવળ તથા અન્ય અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મુડેઠા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 126 મીટર ઉંચા ટાવર પર ધ્વજવંદન ફરકાવ્યો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
5 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
