રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં ગરમી વધતા રોડ ઉપર મૃગજળના દ્રશ્યો સર્જાયા

બનાસકાંઠા જિલ્લામાં ગરમી વધતા રોડ ઉપર મૃગજળના દ્રશ્યો સર્જાયા

હાલમાં જીલ્લામાં ગરમી વધે તેવી એલર્ટ આપવામાં આવી છે. તેની વચ્ચે ગરમીની અસર જોવા મળી રહી છે. લોકો બપોરે બાર વાગ્યા પછી ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મેગા સિટીમાં બપોરે બાર થી ચાર વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગરમીની લીધે હાલ થીજ બહાર રોડ મૃગજળ જેવા દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પણ સૂના થઈ ગયા હોય એવા લાગી આવી રહ્યા હતા. મૃગજળએ ઉનાળામાં રણ વિસ્તાર કે હાઈવે પર જોવા મળતી પ્રકાશિત ભ્રમણા છે ગરમીથી જમીનની નજીકની હવા પાતળી થવાથી દૂરની વસ્તુઓ કે આકાશનું પ્રતિબિંબિ પાણી જેવું સરોવર જેવું ભીનાશ જેવું દેખાય છે. જે નજીક જતા ગાયબ થઈ જાય છે.  મોટા ભાગે રણ વિસ્તાર કે સીધા હાઈવે પર આવી ભ્રમણા વધુ થઈ હોય છે જે અનુભવ દરેકે ગાડીઓમાં આવતા જતા ગરમીમાં જોયું હોય છે જેને મૃગજળ તરીકે પણ ઓળખાય છે.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર