મહેસાણા તાલુકાના તારંગા ગામની સીમમાં આવેલા ખેતરમાં એક વિશાળકાય અજગર જોવા મળ્યો હતો. આ અંગે ખેડૂતે વન વિભાગના અધિકારી જાણ કરી હતી. ત્યારબાદ વનવિભાગ ટીમ અને સદભાવના ફાઉન્ડેશન ટીમે ભારે જહેમત કરીને અજગરનું રેસ્કયું કરીને તારંગાના જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો. ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરીને જંગલમાં છોડાવ્યા; જ્યારે અજગરએ ખેતરમાં રહેલા શ્વાનનું મારણ કરીને આરામ કરી રહ્યો હતો, તેથી તેનું વજન ખૂબ વધી ગયું હતું. વિશાળકાય અજગરને પકડવા અને તેનું રેસ્ક્યુ કરવામાં સર્પ પ્રેમીઓમાં ભારે મુશ્કેલી વેઠવી પડી. ત્યારબાદ ભારે જહેમત બાદ અજગરને રેસ્ક્યુ કરાયો હતો. અને તે અજગરને પકડીને તારણ ધારણ માતાના જંગલ વિસ્તારમા કુદરતી વાતાવરણમા મુક્ત કરવામાં આવ્યો હતો.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણા; સતલાસણમાં અજગરનું રેસ્ક્યુ જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Environmental Awareness#Animal Welfare#Wildlife Protection#Human-Wildlife Interaction#Python Rescue#Rural Gujarat#Mehsana Wildlife Rescue#Taranga Village#Satlasan Forest Area#Sadbhavana Foundation#Forest Department Action#Snake Conservation#Reptile Rescue#Tarana Dhar Mata
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
15 કલાક પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
4 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
મહેસાણાખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી
1 અઠવાડિયા પહેલા
