રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા મર્ડર મિસ્ટ્રી: ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ ઉકેલાયો, કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિતના આરોપીઓ ઝડપાયા

મહેસાણા મર્ડર મિસ્ટ્રી: ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ ઉકેલાયો, કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિતના આરોપીઓ ઝડપાયા

મહેસાણામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જનતાને હચમચાવી નાખનાર ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા પાછળ અંગત અદાવત નહીં પરંતુ રાજકીય દ્રેષ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગુનામાં કોંગ્રેસ ઉમેદવારના પતિની સીધી સંડોવણી છે, જેમણે અન્ય સાગરીતો સાથે મળીને મતદાનના બરાબર આગલા દિવસે જ આ ક્રૂર હત્યાને અંજામ આપ્યો હતો.

ઘટના બાદ ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર અને તેના સાગરીતોને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી પોલીસે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ (UP) સુધી પીછો કરીને આરોપીઓને દબોચી લીધા છે. રાજકીય હિત સાધવા માટે કરવામાં આવેલી આ હત્યાએ લોકશાહીના પર્વ પર કાળી ટીલી સમાન સાબિત થઈ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર