રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લીમાં મેઘમહેર: મોડાસા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ, ઉકળાટથી મળી રાહત

અરવલ્લીમાં મેઘમહેર: મોડાસા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ, ઉકળાટથી મળી રાહત

અરવલ્લી જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભારે ગરમી બાદ આખરે હવામાનમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસા, યાત્રાધામ શામળાજી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઠંડા પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમય બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. વરસાદના પગલે ધરતીપુત્રોમાં પણ આગામી સીઝનને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Aravalli#Modasa

સંબંધિત સમાચાર