રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા4 સપ્ટેમ્બર, 2025| Super Admin

મહેસાણાના લિંચ ગામમાં લુંટની ઘટના; રિવોલ્વરની અણીએ 6.50 લાખની લુંટ ચલાવી ફરાર

મહેસાણાના લિંચ ગામમાં લુંટની ઘટના; રિવોલ્વરની અણીએ 6.50 લાખની લુંટ ચલાવી ફરાર

મહેસાણા તાલુકાના લિંચ ગામમાં એક દિલધડક લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ચાર અજાણ્યા શખ્સોએ રિવોલ્વરની અણીએ એક મહિલાના ઘરેથી અંદાજે 6.50 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ મહિલાના પુત્રને કેનેડા મોકલવાના બહાને એજન્ટ બનીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તે દરમિયાન મહિલા ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરીને લૂંટારૂઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચેતનાબેન પટેલે જણાવ્યું કે, 'બે લોકો અંદર હતા અને બે ગાડીમાં હતા. તેઓ કાળા રંગની ગાડીમાં આવ્યા હતા. લૂંટારૂઓ અમારા ઘરમાંથી થેલામાંથી 10 લાખ રૂપિયા લઈ ગયા છે.' પોલીસ ફરિયાદ નોંધાયા બાદ લૂંટની ચોક્કસ રકમ જાણી શકાશે, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ, અંદાજે 6.50 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. જો કે, સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ સાચી હકીકત જાણી શકાશે. સમગ્ર મામલે લાંઘણજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને લૂંટારૂઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર