રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દિયોદર પોલીસ દ્વારા પકડાયેલ ૨૨ લાખ ઉપરાંત દારૂનો નાશ કરાયો

દિયોદર પોલીસ દ્વારા પકડાયેલ ૨૨ લાખ ઉપરાંત દારૂનો નાશ કરાયો

દિયોદર તાલુકાના લુદરા ગામની સીમમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રોહીબેશનના ગુન્હામાં પકડાયેલ વિદેશી દારૂનો બુલડોઝર વડે નાશ કરવામાં આવ્યો હતો. દિયોદર નાયબ પોલીસ અધિક્ષક શિલ્પા ભારાઈ તેમજ દિયોદર પી.આઈ. વી.જે.પ્રજાપતિ અને પ્રાંત અધિકારીના સ્ટાફની હાજરીમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વિવિધ પ્રોહીબેશન ગુન્હામાં પકડાયેલ કુલ દારૂની ૭,૩૯૭ બોટલ કિંમત રૂપિયા ૨૨,૪૪૭૯૫ રૂપિયાની કિંમતનો દારૂ  જેસીબીની મદદ લઈ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર