બનાસકાંઠા એલસીબી પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી બિકાનેરથી અમદાવાદ જતી લકઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લકઝરી બસમાંથી રૂ.2 લાખની કિંમતની 844 વિદેશી દારૂ- બિયરની બોટલ સાથેનો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂ સાથે રૂ.10 લાખની લકઝરી બસ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી એલસીબી પોલીસે લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે 4 ઇસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ખેમાણા ટોલનાકા પાસેથી લકઝરી બસમાંથી દારૂ ઝડપાયો : લકઝરી બસ સહિત રૂ.12.25 લાખના મુદ્દામાલ કબ્જે

લકઝરી બસ સહિત રૂ.12.25 લાખના મુદ્દામાલ કબ્જે: 4 ઇસમોની અટકાયત; પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ની હદમાં ખેમાણા ટોલનાકા પાસે એક લકઝરી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. એલસીબી પોલીસે લકઝરી બસ સહિત કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 4 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી બિકાનેરથી અમદાવાદ જતી લકઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લકઝરી બસમાંથી રૂ.2 લાખની કિંમતની 844 વિદેશી દારૂ- બિયરની બોટલ સાથેનો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂ સાથે રૂ.10 લાખની લકઝરી બસ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી એલસીબી પોલીસે લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે 4 ઇસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો
બનાસકાંઠા એલસીબી પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી બિકાનેરથી અમદાવાદ જતી લકઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લકઝરી બસમાંથી રૂ.2 લાખની કિંમતની 844 વિદેશી દારૂ- બિયરની બોટલ સાથેનો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂ સાથે રૂ.10 લાખની લકઝરી બસ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી એલસીબી પોલીસે લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે 4 ઇસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
