રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો

હિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો

હિંમતનગર શહેરમાં દારૂની હેરાફેરી કરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સ્થાનિક પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે હિંમતનગર વિસ્તારમાંથી એક રીટ્ઝ કારને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવી હતી.

પોલીસે કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી કુલ ૮૧૬ નંગ વિદેશી દારૂની બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે દારૂ, કાર અને અન્ય સાધનસામગ્રી મળી કુલ અંદાજે રૂ. ૩.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ કરી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Himatnagar

સંબંધિત સમાચાર