હિંમતનગરના રૂપાલ ગામમાં સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ એક મોટા જુગારધામ પર દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં LCBની ટીમે મુખ્ય સંચાલક સહિત કુલ ૮ જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ અને વાહનો સહિત કુલ રૂ. ૧૧.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરના રૂપાલમાં LCBનો દરોડો, 8 જુગારીઓ ઝડપાયા

સંબંધિત સમાચાર
સાબરકાંઠા'લોકશાહી બચાવો’ નારા સાથે હિંમતનગરમાં કોંગ્રેસની રેલી, કલેક્ટરને આવેદન પત્ર અપાયું
18 કલાક પહેલા
સાબરકાંઠાવારાણસીથી વડનગર બાઈક યાત્રા: ઇડરના ઉમેદગઢ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભવ્ય સ્વાગત
1 દિવસ પહેલા
સાબરકાંઠાજાતિ આધારિત વસતી ગણતરીની માંગ: હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાયું
4 દિવસ પહેલા
