રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરીત હાલતમાં હોવાના કારણે સબ સેન્ટર સ્વીફ્ટ કરાયું

જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરીત હાલતમાં હોવાના કારણે સબ સેન્ટર સ્વીફ્ટ કરાયું
નવી બિલ્ડિંગ ની કામગીરી ઘણા સમય થી ચાલુ થતી નથી; ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરીત હાલતમાં હોવાને કારણે સ્ટાફ અને આવતા દર્દી માં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં જૂનાડીસા ગામ ના જાગૃત નાગરિકો દ્વારા વાર વાર રજૂવાત કરવામાં આવતી હતી સરકારે આ આરોગ્ય કેન્દ્રના નવી બિલ્ડીંગને મન્જુરી આપી હતી જેમાં લોક મુખે ચર્ચા મુજબ તમામ પ્રોસેસ પણ પૂર્ણ થઈ ગઈ હોય તેવું જાણવા મળ્યું હતું અને આ બિલ્ડીંગ તાત્કાલિક બનાવવામાં આવે તે માટે જૂની બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાથી મોટી દુર્ઘટના બની શકે તેમ હતું તેથી આ બિલ્ડીંગ અન્ય જગ્યાએ તાત્કાલિક ખસેડવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. જેમાં આજ રોજ જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર સૂચના મુજબ શનિવાર રોજ જુનાડીસા સબ સેન્ટર ની અંદર તેમાં તમામ પ્રકાર સામાન સ્વિફ્ટ કરવામાં આવ્યો હતો અને સોમવાર થી તમામ પ્રકાર ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લગતી સેવાઓ સબસેન્ટર ની અંદર આપવામાં આવશે સબસેન્ટર સેવા આપવામાં આવે તમામ પ્રકાર સેવા આરોગ્ય દ્વારા એકજ જગ્યા પર આપવામાં આવશે અને જૂનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું નવી બિલ્ડિંગ નું કામ વહેલું ચાલુ કરવામાં આવે તેવી ગામ લોકો રજૂવાત કરવામાં આવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર