રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 નવેમ્બર, 2024| Super Admin

અંબાજી ના કુમ્ભારીયા જૈન દેરાસર માં લાખો રૂપિયા ની ચોરી નો ભેદ ઉકેલાયો બે આરોપીઓ ઝડપાયા

અંબાજી ના કુમ્ભારીયા જૈન દેરાસર માં લાખો રૂપિયા ની ચોરી નો ભેદ ઉકેલાયો બે આરોપીઓ ઝડપાયા

ગત તારીખ 05 અને 06 નવેમ્બર ની મધ્યરાત્રિ એ કેટલાક અજણયા સક્સો એ યાત્રાધામ અંબાજી ના કુમ્ભારીયા જૈન દેરાસર ના પાર્કિંગ વિસ્તાર માંથી ઉભી રહેલી કાલા રંગની કારના પાછળની ભાગના કાંચ તોડી ચોરી ને અંજામ આપ્યો હતો ને તસ્કરો એ કાર માં પડેલા બેગ ઉઠાવી ગયા ને બેગ માંથી લાખો રૂપિયાં ના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી હતી આ મામલે અંબાજી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવા પામી હતી જે બાબતે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીવાયએસપી ડો.જીગ્નેશ ગામીત ના માર્ગદર્શન હેઠળ અંબાજી સ્થાનિક પોલીસ સાથે બનાસકાંઠા જિલ્લા ની LCB,SOG,ડોગસ્કોડ,FSL સહીત ની સ્થાનિક પોલીસ આ થયેલી ચોરી ને ઝડપવા કામે લાગ્યા હતા. 

ત્યારે પોલીસ ને સફળતા મળી છે ને એક જ સપ્તાહ માં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી દેવાયો છે જેમાં બે આરોપીઓ ની અટકાયત કરવામાં આવી છે. આ બને આરોપીઓ અંબાજી નજીક ના જેતવાસ ગામ ના રહેવાસી નંબર -1 ગુલા હાજા ભાઈ ખરાડી અને નંબર-2 ગોવા ભરમાભાઈ ડૂંગાઈસા આ બંને આરોપીઓ ને ઝડપી પાડી ચોરાયેલા મુદામાલ ના દાગીના અંદાજે કિંમત રૂપિયા 37.50 લાખ ના કબ્જે લેવાયા છે. જોકે આ આરોપીઓ પાસે થી હજી 1.56 લાખ ની રોકડ રકમ ન મળી આવતા અંબાજી પોલીસે બંને આરોપીઓ ને દાંતા નામદાર કોર્ટ માં રજુ કરી બે દિવસ ના રિમાન્ડ લેવાયા છે આ બંને આરોપીઓ સામે કાયદા ની જોગવાઈ મુજબ BNS ની કલમ 303/2 ,324(2) મુજબ ની કલમો પ્રમાણે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે મહત્તમ આ આ ગુન્હા ની તપાસ અંબાજી ના પીઆઇ આર બી ગોહિલ ASI લલિતભાઈ પરમાર PC જયેશભાઇ જોશી તેમજ LIB ના રાજીવ બૂમબડીયા સાથે મળી ને ચલાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર