થરાદમાં હિટ એન્ડ રનમાં 2 ના મોત થયા હોવાની વાત સામે આવી છે, થરાદના માડકા-ભાચલી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમા રોડની સાઇડમાં ઉભેલા લોકોને કાર ચાલકે મારી ટક્કર અને બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે, અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વાવ તાલુકા માડકા-ભાચલી રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા છે, રોડની સાઇડ પર એક્ટિવા સાથે ઊભેલા બે વ્યક્તિને ક્રેટા કારના ચાલકે ટક્કર મારી છે, એકનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત થયું છે, ફરાર કારચાલક વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
થરાદમાં ભયાનક અકસ્માત; કાર ચાલકે બે લોકોને ઉડાવ્યા ચાલક ફરાર, બેનાં મોત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav taluka#police investigation#Fatal Road Accident#Hit and Run#Driver Absconding#Vav Police Station#Gujarat Road Safety#Accident & Crime#Creta Car Incident#Legal Action Pending#Madka-Bhachli Road
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
20 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
