ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારોનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોય છે. શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો તહેવારોના મહત્વથી વાકેફ થાય તે માટે દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેને લઇ પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શનિવારે બેગલેશ શિક્ષણ અંતર્ગત શાળાના આચાર્ય દર્શનાબેન જોશી દ્વારા હોળી ધુળેટી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના પ્રાંગણમાં હોલિકા પ્રગટાવવામાં આવી હતી. બાદમાં સાગ્રોસણા અને ભાવિસણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા એક બીજા પર પ્રાકૃતિક રંગ છાંટીને ગુરુગણ સાથે ગીત સંગીતના તાલે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાદમાં અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશભાઇ દવે દ્વારા દરેક બાળકોને ભાજીપાંઉનું પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાગ્રોસણા પ્રા.શાળામાં હોળી ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

સાગ્રોસણા અને ભાવિસણાના બાળકોએ ગુરૂજીઓ સાથે રંગોત્સવનો આનંદ માણ્યો
પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામની પ્રાથમિક શાળામાં હોળી ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાંગણમાં વિધિવત રીતે હોલિકાનું દહન કર્યા બાદ એક બીજા પર રંગ છાંટીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી .
ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારોનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોય છે. શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો તહેવારોના મહત્વથી વાકેફ થાય તે માટે દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેને લઇ પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શનિવારે બેગલેશ શિક્ષણ અંતર્ગત શાળાના આચાર્ય દર્શનાબેન જોશી દ્વારા હોળી ધુળેટી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના પ્રાંગણમાં હોલિકા પ્રગટાવવામાં આવી હતી. બાદમાં સાગ્રોસણા અને ભાવિસણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા એક બીજા પર પ્રાકૃતિક રંગ છાંટીને ગુરુગણ સાથે ગીત સંગીતના તાલે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાદમાં અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશભાઇ દવે દ્વારા દરેક બાળકોને ભાજીપાંઉનું પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
6 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા