Sagrosana Primary School

સાગ્રોસણા પ્રા.શાળામાં હોળી ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

સાગ્રોસણા અને ભાવિસણાના બાળકોએ ગુરૂજીઓ સાથે રંગોત્સવનો આનંદ માણ્યો પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામની પ્રાથમિક શાળામાં હોળી ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી…