અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં વીજ તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. મોડાસાના સ્થાનિક વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લા લટકતા વીજ વાયરોમાંથી કરંટ લાગવાના કારણે એક ગાયનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં વીજ કંપનીની લાપરવાહી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે આજે આ મૂંગા પશુએ જીવ ગુમાવવો પડ્યો છે.
તંત્રની ઘોર બેદરકારી: મોડાસામાં ખુલ્લા વાયરથી ગાયનું મોત

ટેગ્સ:#Modasa
સંબંધિત સમાચાર
અરવલ્લીતેરા તુજ કો અર્પણ: શામળાજી પોલીસે રૂ. 60 હજારનો ગુમ થયેલો આઈફોન શોધી માલિકને પરત સોંપ્યો
2 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા: મોડાસામાં મશાલ રેલી યોજાઈ
4 દિવસ પહેલા
અરવલ્લીશામળાજીના પાલ્લા ગામે તસ્કરોનો આતંક : એક જ રાતમાં 5 મકાનોના તાળાં તૂટ્યા
5 દિવસ પહેલા
અરવલ્લીઇલેક્શન કમિશન સામે વિરોધ: ઇડરમાં કોંગ્રેસની 'લોકશાહી બચાવો સપ્તાહ' રેલી અને આવેદનપત્ર અપાયું
5 દિવસ પહેલા
