આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ કે.એમ.વસાવાની સૂચના મુજબ અલગ-અલગ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે પોલીસે આ કેસમાં ઝડપી કામગીરી કરી છે.ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપીને ચોરી કરેલા ટ્રેક્ટર-ટ્રોલી સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.ગઢ પોલીસે બાદરપુરાથી ચોરાયેલ ટ્રેક્ટર-ટ્રોલી સાથે આરોપી ઝડપી પાડ્યો

પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે ટ્રેક્ટર-ટ્રોલીની ચોરીનો ભેદ ગઢ પોલીસે ઉકેલ્યો છે. 12 અને 13 જુલાઈની રાત્રે બાદરપુરા (ખો) બસ સ્ટેન્ડ સામે આવેલી એન્જલ સિમેન્ટ પ્રોડક્શન ફેક્ટરીમાંથી અજાણ્યા શખસે ટ્રેક્ટર-ટ્રોલીની ચોરી કરી હતી.
આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ કે.એમ.વસાવાની સૂચના મુજબ અલગ-અલગ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે પોલીસે આ કેસમાં ઝડપી કામગીરી કરી છે.ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપીને ચોરી કરેલા ટ્રેક્ટર-ટ્રોલી સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ કે.એમ.વસાવાની સૂચના મુજબ અલગ-અલગ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે પોલીસે આ કેસમાં ઝડપી કામગીરી કરી છે.ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપીને ચોરી કરેલા ટ્રેક્ટર-ટ્રોલી સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.ટેગ્સ:#Banaskantha District#Law Enforcement#Criminal Investigation#Palanpur Taluka#Police Action#Gadh Police#Stolen Property Recovery#Badarpura#Tractor-Trolley Theft#Inspector K.M. Vasava
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો : 16.20 લાખના હેરોઇન સાથે મુખ્ય સપ્લાયર ઝડપાયો
9 કલાક પહેલા
બનાસકાંઠાહડાદથી અંબાજી થઈ રણુજા જતા ભક્તોને લૂંટતી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ
9 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરો: કિસાન સંઘની કલેક્ટરને રજૂઆત
9 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર તાલુકા પંચાયતનું નવું ભવન રૂ. 5 કરોડના ખર્ચે આકાર પામશે
10 કલાક પહેલા
