આ બાબતે પાલીકાને જાણ કરતા પાલીકા સદસ્ય રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર દોડી આવી પાલીકાના ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.પણ જુવારનો બે વિઘમાં ઉભો ધાસચારો બળી જતાં મોટુ નુકસાન થતાં ખેડૂતની દિવાળી બગડી હતી. આગની જાણ થતાં ભાભર મામલતદાર પણ ધટના સ્થળે દોડી આવેલ.આ બાબતે પોપટલાલ અખાણીએ જણાવ્યું હતું કે ફટાકડાના તણખાના કારણે ઘાસચારો બળી જતાં મોટું નુકસાન થયેલ છે માટે ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.
ભાભરના વાવ રોડ ખેતરમાં આગ લાગતા જુવારના ઘાસચારાને નુકશાન

ફટાકડાના કારણે આગ લાગી હોવાનો ખેડૂતનો આક્ષેપ
આજે વહેલી સવારે ભાભર વાવ રોડ પર આવેલ અખાણી પોપટલાલના ખેતરમાં વાવેતર કરેલ ચોમાસું જુવારના પાકમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનો આક્ષેપ ખેડૂત મંછાજી ઠાકોરે કર્યો હતો. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અડધા ખેતરમાં આગ પ્રસરી ગઈ હતી. તાત્કાલીક ખેડૂતોએ પાણીના ટેન્કરથી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ બાબતે પાલીકાને જાણ કરતા પાલીકા સદસ્ય રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર દોડી આવી પાલીકાના ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.પણ જુવારનો બે વિઘમાં ઉભો ધાસચારો બળી જતાં મોટુ નુકસાન થતાં ખેડૂતની દિવાળી બગડી હતી. આગની જાણ થતાં ભાભર મામલતદાર પણ ધટના સ્થળે દોડી આવેલ.આ બાબતે પોપટલાલ અખાણીએ જણાવ્યું હતું કે ફટાકડાના તણખાના કારણે ઘાસચારો બળી જતાં મોટું નુકસાન થયેલ છે માટે ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા