રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

આખરે 21 વર્ષ બાદ પાલનપુર નો વિકાસ નકશો મંજુર

આખરે 21 વર્ષ બાદ પાલનપુર નો વિકાસ નકશો મંજુર
વિકાસ નકશાને મંજૂરી મળતા શહેરના વિકાસને મળશે ગતિ:- ટીપી ચેરમેન પાલનપુરનો વિકાસ નકશો છેલ્લા 21 વર્ષથી અધ્ધરતાલ હતો. જે વિકાસ નકશો આખરે મંજુર થયો હોવાનો દાવો કરતા પાલિકાના ટીપી કમિટીના ચેરમેને પાલનપુર ના વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુરનો વિકાસ નકશો બનાવીને સરકારમાં મંજૂરી અર્થે મોકલાયો હતો. જોકે, છેલ્લા 21 વર્ષથી વિકાસ નકશો અધ્ધરતાલ રહેતા મંજુર થયો ન હતો. જેના લીધે પાલનપુરનો વિકાસ રૂંધાતા બિલ્ડરો સહિત પ્રજાજનો ત્રસ્ત હતા. ત્યારે વર્તમાન ટીપી કમિટી ના ચેરમેન કવિતાબેન જીતુભાઇ પ્રજાપતિ માટે વિકાસ નકશો મંજુર કરાવવો પડકારરૂપ બન્યો હતો. જોકે, પાલનપુરના ધારાસભ્ય અને પાલિકાના સહયોગથી વિકાસ નક્શો મંજુર કરાવવામાં આખરે ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિને સફળતા મળી છે. પાલનપુરનો વિકાસ નકશો મંજુર થતા પાલનપુરના વિકાસને ગતિ મળશે તેવો દાવો કરતા ટીપી કમિટી ચેરમેન કવિતાબેન પ્રજાપતિએ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સહીત ભાજપ સરકાર, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ, ટીપી કમિટીના અધિકારીઓ સહિત ભાજપ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર