બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોના હક અને પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈને ડીસાના આખોલ ચાર રસ્તા પર ચક્કાજામ કરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આંદોલનકારીઓએ રસ્તા પર બેસી જઈને માર્ગ બંધ કરી દેતા ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તો બ્લોક થવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ડીસામાં ખેડૂત ગર્જના: કોંગ્રેસે આખોલ ચાર રસ્તા જામ કર્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તરખાટ મચાવતી હિપ્નોટાઇઝર ગેંગ પોલીસના સકંજામાં
10 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં એક જ દિવસમાં બે ટુ-વ્હીલર આગની ઝપેટમાં
11 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત ત્રણ જિલ્લામાંથી પસાર થતી કાચી સુજલામ-સુફલામ કેનાલ ખાલીખમ: ખેડૂતોમાં ચિંતા
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં મોબાઇલ ચોરને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો
11 કલાક પહેલા
