રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ

અરવલ્લી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ

અરવલ્લી જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની વરણી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે મયુરકુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે રજનીકાંત પટેલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી વરણી સાથે જ જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ શાસનની ધુરા નવા પદાધિકારીઓના હસ્તે સોંપાઈ છે, જેને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Aravalli District

સંબંધિત સમાચાર