નગરપાલિકા કચેરી નીચે સીડીનો સ્લેબ તુટી જતાં મંદીરના પુજારીનો આબાદ બચાવ થયો. બાઈકને નુક્સાન પણ થયું છે. વારંવાર પાલિકા કચેરીની સીડીનો સ્લેબ તુટવાની ઘટના બનતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો.પાલિકાની વિકાસની મોટી મોટી વાતો માત્ર કાગળ પર અને સોશિયલ મીડિયામાં ફોટાસેશન પર જોવા મળી રહી છે.
ડીસા નગરપાલિકાની સીડીનો સ્લેબ તુટી પડતાં દોડધામ મચી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Disa Municipality#public safety#Infrastructure Issues#incident report#Community Panic#Local Traders#Staircase Slab Collapse#Temple Priest Rescue
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
