રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના નિવૃત્ત સરકારી કર્મચારી ઘરે પેન્શનના પૈસા લઈ જતા ઠગિયો સેરવી ગયો

ડીસાના નિવૃત્ત સરકારી કર્મચારી ઘરે પેન્શનના પૈસા લઈ જતા ઠગિયો સેરવી ગયો

ડીસાના મીરા મોહલ્લામાં રહેતા અને પાનનો ગ્લલો ચલાવતા અને એસ સી ડબલ્યુ હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરી નિવૃત્ત થયેલ પોતાના પેન્શનના પૈસા બેંકમાં ઘરે લઈને જતા હતા. ત્યારે બાઈક પર આવેલ હાથમાં હાથ મેળવી સેરવી જતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ શેખ જમીલભાઈ શબ્બીરભાઈ  (ઉ.૭૦) પાંચ દિવસ અગાઉ સ્ટેટ બેંકમાંથી પોતાના પેન્શનના ૩૦ હજાર રૂપિયા લઈને ફુવારાથી મરચાવાળી ગલીમાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ૪૫ વર્ષનો યુવક બાઈક પર આવીને કાકાને કેહવા લાગ્યો કે તુમ તો અમારો પાડોશી છો ચાલો મે તુંમારો કો ઘર પે ઊતાર દુ તેમ કહી હાથમાં હાથ મેળવતા જમીલકાકા ભાન ભૂલવા લાગ્યા. અને તેમને ગાયત્રી મંદિર લઈ જઈ ઉતારી થેલીમાંથી ૩૦ હજાર લઈ ગઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે જમીલભાઈએ ડીસા દક્ષિણ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા નંબર વગર ની બાઈક નજરે પડે છે. આમ લૂંટારુઓ ચોરીને અજામ આપવા નંબર પ્લેટ પણ નીકળી દે છે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર