રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડી ફોર ડીસા ડી ફોર ડુપ્લીકેટ; ડીસાના મહાદેવીયા ગામેથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઈ

બનાસકાંઠા જિલ્લાના ડીસાના મહાદેવીયા ગામેથી એલસીબી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડુપ્લીકેટ નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે ગત મોડી રાત્રે એલસીબીએ રેડ કરી હતી અને સ્થળ પરથી અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની 1ડુપ્લીકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફેક્ટરીમાંથી બે આરોપીઓને એલસીબીએ ઝડપી પાડ્યા છે, જેમણે ડુપ્લીકેટ નોટો છાપવાનો કબૂલ કર્યો છે. હાલમાં નોટોની ગણતરીનું કામ ચાલુ છે. એલસીબીની આ કાર્યવાહી બાદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને ટૂંક સમયમાં જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી માહિતી મળી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર