રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા21 સપ્ટેમ્બર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજીનો પ્રારંભ

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજીનો પ્રારંભ

પ્રથમ દિવસે 100 મણ કપાસની આવક

  ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આજથી કપાસની હરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કપાસની 100 મણ આવક થવા પામી છે. જ્યારે ઊંચો ભાવ મણે રૂ. 2525 સુધીના જોવા મળ્યા હતા. ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજીનો આજથી શુભારંભ કરાયો છે.  પ્રથમ દિવસે કપાસની 100 મણની આવક થવા પામી છે. જ્યારે નીચો ભાવ મણે રૂ 1500 અને ઊંચો ભાવ મણે રૂ.2525 સુધીના જોવા મળ્યા હતા. હરાજીમાં ઉનાવા એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત ડિરેક્ટર ગણ જોડાયા હતા. અન્ય આવકમાં એરંડા 341 બોરી સાથે ભાવ મણે રૂ. 1500 થી 1525 સુધીના જોવા મળ્યા હતા. જ્યારે રાયડો 12 બોરી સાથે ભાવ મણે રૂ 1480 સુધીના જોવા મળ્યા હતા.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર