રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ભોયણ હાઈવે પર કોલસા ભરેલી ટ્રક પલટી, સર્વિસ રોડ બંધ કરાતા ટ્રાફિક જામ

ડીસાના ભોયણ હાઈવે પર કોલસા ભરેલી ટ્રક પલટી, સર્વિસ રોડ બંધ કરાતા ટ્રાફિક જામ

ડીસા-ભોયણ હાઈવે પર આજે બપોરના સુમારે કોલસા ભરીને જઈ રહેલી એક ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. સદભાગ્યે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ટ્રકને હટાવવાની અને રસ્તો પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર