પાટણ જિલ્લાની જે શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે તે તમામ શાળાઓના બ્લોકમાં સીસીટીવી કેમેરા ની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવી હતી.પરીક્ષા સેન્ટર બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ને મુકવા માટે આવેલ વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો .અને પરીક્ષા સમય દરમ્યાન વાલીઓ પણ બહાર બહાર બેઠલા જોવા મળ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે,ધોરણ 10 અને ધોરણ 12 ની જાહેર પરીક્ષા નો શુભારંભ થયો છે.
સમગ્ર રાજ્યની જેમ પાટણ જિલ્લામાં પણ પ્રથમ દિવસે સવારે 10 કલાકે એસ.એસ.સી.મા ગુજરાતી વિષયની પરીક્ષા સાથે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો .તો બપોરે 3 કલાક થી એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન જયારે. એચ.એસ. સી.સામાન્ય પ્રવાહમાં અર્થ શાસ્ત્ર ની પરીક્ષા લેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા સાથે અંદાજિત 2400 જેટલો સ્ટાફ તૈનાત કરાયો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવાર થી ધો.10 અને ધો.12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.
પાટણ જિલ્લામાં બે ઝોન માં ધોરણ10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા ધો 10ની પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલાં વિદ્યાર્થીઓને વગૅ ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી,પાટણ એક્ટિવ ગ્રુપ સહીત શિક્ષકો દ્વારા વિધાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ આપી સાકરથી મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ સાથે આવકારવામાં આવ્યા હતા.તો વિદ્યાર્થીઓ કોઈ સાહિત્ય સાથે લાવ્યા નથી ને એ ચેક કરી ને તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાની જે શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે તે તમામ શાળાઓના બ્લોકમાં સીસીટીવી કેમેરા ની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવી હતી.પરીક્ષા સેન્ટર બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ને મુકવા માટે આવેલ વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો .અને પરીક્ષા સમય દરમ્યાન વાલીઓ પણ બહાર બહાર બેઠલા જોવા મળ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે,ધોરણ 10 અને ધોરણ 12 ની જાહેર પરીક્ષા નો શુભારંભ થયો છે.
સમગ્ર રાજ્યની જેમ પાટણ જિલ્લામાં પણ પ્રથમ દિવસે સવારે 10 કલાકે એસ.એસ.સી.મા ગુજરાતી વિષયની પરીક્ષા સાથે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો .તો બપોરે 3 કલાક થી એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન જયારે. એચ.એસ. સી.સામાન્ય પ્રવાહમાં અર્થ શાસ્ત્ર ની પરીક્ષા લેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો
પાટણ જિલ્લાની જે શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે તે તમામ શાળાઓના બ્લોકમાં સીસીટીવી કેમેરા ની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવી હતી.પરીક્ષા સેન્ટર બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ને મુકવા માટે આવેલ વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો .અને પરીક્ષા સમય દરમ્યાન વાલીઓ પણ બહાર બહાર બેઠલા જોવા મળ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે,ધોરણ 10 અને ધોરણ 12 ની જાહેર પરીક્ષા નો શુભારંભ થયો છે.
સમગ્ર રાજ્યની જેમ પાટણ જિલ્લામાં પણ પ્રથમ દિવસે સવારે 10 કલાકે એસ.એસ.સી.મા ગુજરાતી વિષયની પરીક્ષા સાથે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો .તો બપોરે 3 કલાક થી એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન જયારે. એચ.એસ. સી.સામાન્ય પ્રવાહમાં અર્થ શાસ્ત્ર ની પરીક્ષા લેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.ટેગ્સ:#Patan district#District Education Officer#Class 10 Exams#Student Welcome#Peaceful Atmosphere#Exam Surveillance#CCTV Cameras#Parental Support#Gujarati Subject Examination#Science Stream#General Stream
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
3 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
3 દિવસ પહેલા