રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 ફેબ્રુઆરી, 2025| Super Admin

જિલ્લા પોલીસ વડાના હસ્તે; અકસ્માતમાં મૃત્યુ થતાં બેંક દ્વારા રૂ.1.16 કરોડનો સહાય ચેક અપાયો

જિલ્લા પોલીસ વડાના હસ્તે; અકસ્માતમાં મૃત્યુ થતાં બેંક દ્વારા રૂ.1.16 કરોડનો સહાય ચેક અપાયો
જિલ્લા પોલીસ વડાના હસ્તે પરિવારને ચેક એનાયત કરાયો; બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું એક વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેથી એક્સિસ બેન્ક દ્વારા તેમનો ક્લેઇમ પાસ કરી જિલ્લા પોલીસ વડાના હસ્તે રૂપિયા 1.16 કરોડની સહાય પરિવારને આપવામાં આવી હતી. જેથી પરિવારે પણ બેંક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતા હથિયારી તેમજ બિન હથિયારી પોલીસ જવાનોના સેલરી બેંક એકાઉન્ટ એક્સિસ બેન્કમાં હોવાથી એક્સિસ બેન્ક દ્વારા અકસ્માત ક્લેઇમ લેવામાં આવે છે.જેથી કોઈપણ કર્મચારીનો અકસ્માત થાય તો તેમને બેંક દ્વારા ક્લેઇમની રકમ ચૂકવવામાં આવે છે તે જ રીતે વડગામ તાલુકાના મેમદપુર ગામના વતની અને બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દલપતસિંહનું એક વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેથી જે તે સમયે પોલીસ તરફથી મળતા લાભો  તો જિલ્લા પોલીસ વડા મારફત ઝડપથી આપી દેવામાં આવ્યા હતા પરંતુ બેંક દ્વારા લેવામાં આવેલા ક્લેઇમનો ચેક રૂ. 1.16 કરોડનો પાસ થતા મંગળવારે બેંકના કર્મચારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે મૃતક પોલીસ જવાનના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આમ બેંક દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનના પરિવારને રૂપિયા 1 કરોડ 16 લાખ નો ચેક આપવામાં આવતા પરિવાર દ્વારા બેંક અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર