રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા29 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસા માં હિન્દુ યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવકના ઘર પર બુલડોઝર ફેરવાયું

ડીસા માં હિન્દુ યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવકના ઘર પર બુલડોઝર ફેરવાયું

​ડીસા શહેરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાની ઘટનાથી ભારે તંગદિલી ફેલાઈ છે. આ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજૂઆત ઘટનાની જાણ થતાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્તર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આ ઘટનાને "ગુમશુદા" તરીકે નોંધી હોવાથી સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે આ મામલાને લવ-જેહાદ ગણાવી યુવક સામે કડક કાર્યવાહી કરવાની અને યુવતીને તાત્કાલિક પરત લાવવાની માગ કરી હતી. https://youtu.be/E8CoYqIIRO4 મુસ્લિમ યુવકના ઘર પર બુલડોઝરની કાર્યવાહી હિન્દુ સંગઠનોના ભારે દબાણ બાદ ડીસા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેકરી કુવા, વ્હોરા વિસ્તારમાં આવેલા મુસ્લિમ યુવકના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા.આ ઘટનાને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર