રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 મે, 2025| Super Admin

ડીસા તાલુકાના સોયલા ગામે કંરટ લાગતા ભેંસનુ મોત

ડીસા તાલુકાના સોયલા ગામે કંરટ લાગતા ભેંસનુ મોત
વીજતંત્રની લાલીયાવાડી ભીલડી પંથકના રોષ : ગઈકાલ મોડી સાંજે અચાનક વાતાવરણનો પલટો આવ્યો હતો. જેમાં ડીસા તાલુકાના સોયલા ગામના ખેડૂત પ્રહલાદભાઈ દાનસુગભાઈ જોષીના ખેતરમાં ચાલુ વરસાદે મેઈન લાઈનથી 20 ફૂટ દૂર ભેસ બાંધેલી હતી. જે થાંભલા પર શોર્ટ સર્કિટ થતા કરંટ પાણીમાં ઉતરતા વીજળીનો કરંટ બાંધેલી ભેંસને લાગતા ભેંસનું મોત થયુ હતું. જેમાં ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેનુ પી.એમ. પશુ ચિકિત્સા દ્વારા કરવામાં આવ્યું હતું. ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપની ના ડે.એન્જિનિયર ધટના સ્થળે જઈ પંચનામુ કરી લાઈન રિપેર કરવામાં આવી હતી. જેમાં ખેડૂતે જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆત કરવા છતાં લાઈન રીપેર કરવામાં આવી ન હતી.  આ ઘટના પછી લાઈન રીપેર કરતા ઘોડો છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા એવો ઘાટ સર્જાયો હતો

સંબંધિત સમાચાર