બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
કંસારી મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બ્લડ કેમ્પ યોજાયો

151 યુનિટ બ્લડની બોટલનું દાન કરવામાં આવ્યું
ડીસા તાલુકા ગુજરાત શત્રિય ઠાકોર સેના આયોજીત બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક દાતાઓએ ભાગ લઈ કુલ 151 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું. બ્લડ દાતાઓને સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા.
સમાજસેવાની આ અનોખી પહેલ માટે તમામ રક્તદાતાઓ, આયોજન ટીમ અને કંસારી ગામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ બ્લડ કેમ્પમાં ડીસા તાલુકા ઠાકોર સમાજના આગેવાન લેબજીભાઈ ઠાકોર, ડીસા તાલુકા ઠાકોર સેના પ્રમુખ બચુજી ઠાકોર, ભીલડી તાલુકા ઠાકોર સેના પ્રમુખ રાહુલ ઠાકોર તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
