રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ10 એપ્રિલ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના સંગ્રામમાં ભાજપના 'કેસરીયા' સજ્જ : ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર

પાટણના સંગ્રામમાં ભાજપના 'કેસરીયા' સજ્જ : ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો જંગ જામ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ અને પ્રદેશ હાઈકમાન્ડ સાથેના મંથન પછી ભાજપ દ્વારા પાટણ જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. યાદી જાહેર થતાની સાથે જ ભાજપના કાર્યાલયો પર વિજયના વિશ્વાસ સાથે ફટાકડા ફોડીને વધામણાં કરવામાં આવ્યા હતા. હવે આગામી દિવસોમાં આ ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ, ટિકિટ ન મળતા નારાજ થયેલા કાર્યકરોને મનાવવા માટે પણ પક્ષના વરિષ્ઠ નેતાઓ સક્રિય થયા છે. 


સંબંધિત સમાચાર