રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભીલડી પોલીસની મોટી કાર્યવાહી: જૂની ભીલડી સીમમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા

ભીલડી પોલીસની મોટી કાર્યવાહી: જૂની ભીલડી સીમમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા

આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવતો હોય જુગારીયા પણ ઠેર ઠેર જુગાર રમતા જોવા મળે છે. ત્યારે ભીલડી પોલીસ પણ સક્રિય બની છે.

 ભીલડી પોલીસ સ્ટેશનના પી.આઇ પી.આર.મારું ને પી.આર.મારુને મળેલ  બાતમીના આધારે  કે જુની ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયા પોલીસને ખાનગી બાતમી હકીકત મળેલ કે, જુની ભીલડી ગામે દશામાના મંદીરની બાજુમાં તળાવની પાળે બેટરીના અજવાળે ખુલ્લામં કેટલાક ઇસમો ગેર કાયદેસર રીતે પોતાના અંગત સ્વાર્થ માટે ગંજીપાનાનો હારજીતનો પૈસાની લેતી દેતીનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી ભીલડી પોલીસ દ્વારા તે જગ્યાએ રેઇડ કરતા (૧) કિરણજી અમરતજી ગોલીવાડિયા રહે.પાલડી (૨) દિનેશજી ગોવાજી મકવાણા રહે. મોટા કાપરા તા.લાખણી (૩) કાળુજી મકુજી ડાભી રહે.જુની ભીલડી તા. ડીસા (૪) પ્રવિણજી નાનજીજી ઠાકોર રહે.પાલડી તા. ડીસા (૫) આદીતકુમાર અબ્દુલભાઇ મીર રહે. જુની ભીલડી તા.ડીસા વાળાને ઝડપી પાડી ૧૦,૯૨૦ નો મૂદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Bhildi

સંબંધિત સમાચાર