ભીલડી પોલીસને મળેલ બાતમીના આધારે જૂની ભીલડી ગામની સીમમાં પારજી સોમાજી ઠાકોરના ખેતરમાં હાર-જીતનો જુગાર રમાતો હોઇ તેવી મળેલી બાતમીના આધારે ભીલડી પોલીસે છાપો મારતાં દીનેશજી સુરસંગજી ઠાકોર રહે. નવી ભીલડી, રણવીરસિંહ પારજી ઠાકોર રહે.જૂની ભીલડી, ગોવિંદભાઈ ધુડાભાઈ પટ્ટણી રહે. નવી ભીલડી, પ્રહેલાદજી રામચંદ્રજી ઠાકોર રહે.અબાસણા.તા.ભાભર, રજાકભાઈ જોરાભાઇ સિંધી રહે. જૂની ભીલડી, ભૂપતજી અનારજી ઠાકોર રહે. જૂના નેસડાવાળાઓ ખેતરમાં ઓરડી સામે ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાનો હાર-જીત પૈસા લેતી દેતી કરતા છ ઈસમો પકડાયા હતા. તેમની પાસેથી રૂ.22150 તથા રૂ.5720 રોકડા તેમજ મોબાઇલ નંગ 6 કિંમત રૂ.41500 તેમજ વાહન નંગ-4 જેની કિંમત રૂ. 850000નો મુ્દામાલ સાથે કુલ રૂપિયા 919370 સાથે છ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ભીલડી પોલીસે ગામની સીમમાંથી 6 જુગારિયા ઝડપી પાડ્યા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Police Raids#Tags: Bhildi Police Operation#Gamblers Arrested#Illegal Gambling Raid#Card Game Betting#Village Law Enforcement#Cash and Property Seizure#Criminal Activity in Bhildi#Local Community Safety Measures#Bhildi Village Limits#Arrest and Legal Proceedings
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
