રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભીલડી; ૧૮ ખેડૂતોને ૬ લાખ ૪૦ હજારના સિંગલ ફેઝ વીજ ચોરી કરવા બદલે દંડ ફટકારવામાં આવ્યો

ભીલડી; ૧૮ ખેડૂતોને ૬ લાખ ૪૦ હજારના સિંગલ ફેઝ વીજ ચોરી કરવા બદલે દંડ ફટકારવામાં આવ્યો
વીજ તંત્રએ ૬ ટીમ બનાવી ડ્રાઈવ હાથ ધરી; ગુરૂવારના રોજ ૧૮ ખેડૂતોને ૬ લાખ ૪૦ હજારના સિંગલ ફેઝ વીજ ચોરી કરવા બદલે દંડ ફટકારવામાં આવ્યો હતો. ભીલડી પંથકમાં વીજ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર અને રાજકોટ ની જુદી જુદી ટીમો બનાવીને વીજચોરી મામલે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૧૮ ખેડૂતોને વીજચોરી કરવા બદલ દંડ ફટકારી  કુલ ૬ લાખ ૪૦ હજારની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. જેથી પંથકના વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ભીલડી પંથકમાં સુરેન્દ્રનગર અને રાજકોટ વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ૬ ટીમો બનાવીને ભીલડી પંથકના જુદા જુદા ગામડાઓમાં ખેડૂતોના સિંગલ ફેજના વીજ કનેક્શનો ચેક કરતા ૧૮ ખેડૂતોને રૂપિયા ૬લાખ ૪૦ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના પગલે વીજચોરી કરતાં પકડાયેલાં ખેડૂતોને અંદાજે રૂપિયા રૂ ૬ લાખ ૪૦ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો આમ સુરેન્દ્રનગર અને રાજકોટ વીજ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા વિજ ચોરી કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર