રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2025| Super Admin

ભાભર પોલીસે ખોવાયેલા મોબાઈલ અને બાઈક મુળ માલીકોને પરત કર્યા

ભાભર પોલીસે ખોવાયેલા મોબાઈલ અને બાઈક મુળ માલીકોને પરત કર્યા

લોકોએ પોલીસના 'તેરા તુજકો અર્પણ' અભિયાનને વખાણ્યું: ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા મોબાઈલ અને બાઇક અંગે પોલીસની ટીમે તાત્કાલિક કવાયત હાથ ધરી સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા બાઈકો ભુલથી લઈ ગયેલા અને ગુમ મોબાઈલ ફોન પણ મેળવીને મુળ માલીકોને પરત આપવામાં આવ્યાં હતાં. ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદાર હસમુખભાઈ ભારાભાઈ ઠાકોર (રહે. ધાડવડા તા. દિયોદર) પોતાનું બાઇક (નંબર જીજે ૮ ડીકે ૬૩૦૧) લઈને ભાભર બજારમાં ખરીદી અર્થે આવ્યાં હતાં. તે દરમિયાન તિરૂપતિ માર્કેટ પાસેથી બાઈક ગાયબ થઈ ગયું હતું. પરંતુ કોઈક અજાણ્યો ઈસમ પોતાના બાઈકની જગ્યાએ ભુલથી લઈ ગયો હતો. તેમજ અરજદાર વિષ્ણુભાઈ જયંતિભાઈ ઠાકોર પોતાના બાઈક ઉપર જતાં હતાં અને એન્ડ્રોઇડ ફોન ખિસ્સામાંથી રસ્તા પડી ગયો હતો .આ બાબતે ભાભર પોલીસ મથકે જાણ કરાઈ હતી.જેથી ભાભર પોલીસે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરતા બાઈક અને મોબાઈલ ફોન મેળવી મુળ માલીકોને પરત કર્યા હતા.આમ, ભાભર પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન સાર્થક કરી બતાવ્યું હતું.

સંબંધિત સમાચાર